Breaking News : સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ

ગુજરાત હાઇકોર્ટને મળ્યા બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. જેમાં જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલ ના નામને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના નામની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી

Breaking News : સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ
Justice Sunita Agarwal
| Edited By: | Updated on: Jul 19, 2023 | 8:28 PM

Ahmedabad : ગુજરાત હાઇકોર્ટને(Gujarat Highcourt)  મળ્યા બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. જેમાં જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલ ના નામને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના નામની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:20 pm, Wed, 19 July 23