Breaking News : ડાકોરમાં પોલીસ કર્મીની યુવાન પુત્રીનો આપઘાત, તપાસ શરૂ

ડાકોરમાં પોલીસ કર્મીની યુવાન પુત્રીનો આપઘાત કર્યો છે . જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Breaking News : ડાકોરમાં પોલીસ કર્મીની યુવાન પુત્રીનો આપઘાત, તપાસ શરૂ
Dakor Suicide
| Updated on: May 21, 2023 | 10:07 AM

ગુજરાતના(Gujarat)  ડાકોરમાં(Dakor)  પોલીસ કર્મીની યુવાન પુત્રીનો આપઘાત કર્યો છે . જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ખેડામાં વિધર્મી યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પોલીસકર્મીની પુત્રીએ આપઘાત કર્યો છે. જેમાં ડાકોરમાં પોલીસલાઈનના મકાનમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. માતા-પિતા ઘરે હાજર ન હતા તે સમયે આપઘાત કર્યો હતો. માતા-પિતા ઘરે આવીને તપાસ કરતા સમગ્ર બાબત આવી સામે છે.

આ ઉપરાંત યુવતીના ફોનમાંથી કોલરેકોર્ડિંગ મળી આવતા હકીકત બહાર આવી છે. તેમજ રેકોર્ડિંગના આધારે આરોપી અબદુલ્લા યુવતીને માનસિક ત્રાસ આપતો હોવાનું બહાર આવ્યું છે. જેમાં યુવતીએ પ્રેમ સંબંધ ન રાખતા વિધર્મી યુવાન પરેશાન કરતો હતો.

 

Published On - 9:24 am, Sun, 21 May 23