
Gandhinagar : રાજ્યસભા માટે આવતી કાલે ભાજપ પહેલુ ફોર્મ ભરશે. આવતીકાલે એટલે 10 જુલાઈના રોજ 12:39ના વિજય મુહૂર્તમાં ( S Jaishankar ) એસ જયશંકર ફોર્મ ભરશે.
ફોર્મ ભરવાના સમય દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત ટેકેદારો પણ હાજર રહેશે. પરંતુ આજે મોડી સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 9:39 am, Sun, 9 July 23