Breaking News : એસ જયશંકર આવતી કાલે ભરશે રાજ્યસભા માટેનું પહેલુ ફોર્મ, Cm,ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત ટેકેદારો પણ રહેશે હાજર

રાજ્યસભા માટે આવતી કાલે ભાજપ પહેલુ ફોર્મ ભરશે. આવતીકાલે એટલે 10 જુલાઈના રોજ 12:39ના વિજય મુહૂર્તમાં એસ જયશંકર  ફોર્મ ભરશે. ફોર્મ ભરવાના સમય દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત ટેકેદારો પણ હાજર રહેશે.

Breaking News :  એસ જયશંકર આવતી કાલે ભરશે રાજ્યસભા માટેનું પહેલુ ફોર્મ, Cm,ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત ટેકેદારો પણ રહેશે હાજર
Rajya Sabha
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 09, 2023 | 11:41 AM

Gandhinagar : રાજ્યસભા માટે આવતી કાલે ભાજપ પહેલુ ફોર્મ ભરશે. આવતીકાલે એટલે 10 જુલાઈના રોજ 12:39ના વિજય મુહૂર્તમાં ( S Jaishankar ) એસ જયશંકર  ફોર્મ ભરશે.

ફોર્મ ભરવાના સમય દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત ટેકેદારો પણ હાજર રહેશે. પરંતુ આજે મોડી સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">