
Rajkot : રાજકોટમાં મકાનની જર્જરીત બાલ્કનીનો ભાગ તૂટ્યો છે. જેમાં એક યુવક દટાયો છે.રાજકોટ પટેલ નગરમાં મકાનની જર્જરીત બાલ્કનીનો ભાગ તૂટ્યો છે. જેમાં જર્જરીત બાલ્કની ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં
અચાનક બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં યુવક દટાયો છે. જેમાં બાલ્કની અને દિવાલ વચ્ચે ફસાયેલ યુવકને ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યો છે.
Published On - 6:44 pm, Tue, 27 June 23