ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના ધીના સેમ્પલ ફેઇલ જતાં 36.75 લાખનો દંડ ફટકરાયો છે.જેમાં ડેરીના પૂર્વ MD નિશીથ બક્ષીને રૂ.36.75 લાખ દંડ ફટકારાયો છે. તેમજ 30 દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ કરાયો છે. જેમાં ઘટનાની વિગત મુજબ જુલાઈ 2020માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા હતા. તેમજ 25 અધિકારીઓની ટીમે દરોડા પાડી 146 સેમ્પલ લીધા હતા. જેમાં 146 સેમ્પલમાંથી 145 સેમ્પલ ફેઇલ નીકળ્યા હતા.
Dudhsagar Dairy
Follow us on
ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના ધીના સેમ્પલ ફેઇલ જતાં 36.75 લાખનો દંડ ફટકારાયો છે.જેમાં ડેરીના પૂર્વ MD નિશીથ બક્ષીને રૂ.36.75 લાખ દંડ ફટકારાયો છે. તેમજ 30 દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ કરાયો છે. જેમાં ઘટનાની વિગત મુજબ જુલાઈ 2020માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા હતા. તેમજ 25 અધિકારીઓની ટીમે દરોડા પાડી 146 સેમ્પલ લીધા હતા. જેમાં 146 સેમ્પલમાંથી 145 સેમ્પલ ફેઇલ નીકળ્યા હતા. અમૂલ અને સાગરની જુદી જુદી બેચના ઘીના સેમ્પલ લેવાયા હતા