AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ, રેસ્ટોરન્ટ પણ આવી ચપેટમાં

અડાજણ વિસ્તારમાં આજે એક ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર શોરૂમને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. આગમાંથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Breaking News : સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ, રેસ્ટોરન્ટ પણ આવી ચપેટમાં
fire in surat
| Updated on: Jun 18, 2026 | 10:29 AM
Share

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આજે એક ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર શોરૂમને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. આગમાંથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ

આગની જ્વાળાઓએ નજીકમાં આવેલા એક રેસ્ટોરન્ટને પણ પોતાની ચપેટમાં લીધું હતું, જેના કારણે આગ વધુ ફેલાવાની આશંકા ઉભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

આગ પર કાબુ મેળવવા 10 જેટલા ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના 10 જેટલા ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આગ લાગવાના કારણોની તપાસમાં લાહી એજન્સીઓ

પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ભીડ જામી હતી, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">