ગુજરાતના રાજકોટમાં જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. સીબીઆઇ દ્વારા લાંચનો પહેલો હપ્તો સ્વીકારતા ઝડપાયા છે. જેના પગલે જાવરીમલ બિશનોઈની ઓફીસ અને નિવાસ સહિતના સંબંધિત સ્થળો પર CBI દ્વારા સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ અને જાવરીમલના વતનમાં cbiનું સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફુડ કેનની નિકાસ માટે NOC આપવા રૂપિયા 9 લાખની લાંચ માંગી હતી