Breaking News : વડોદરાની MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને 1.67 કરોડની છેતરપિંડી

|

May 12, 2023 | 11:05 AM

આરોપીઓએ એમ એસ યુનિ.ના નામના લેટર પેડ ઉપર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવી નોકરી વાંચ્છુકોને આપ્યા હતા. એમ એસ યુનિ.ના લેટર પેડ પર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવ્યા છતાં યુનિ. સત્તાધીશોએ હજી સુધી પોલીસ કાર્યવાહી ના કરતા અનેક સવાલ ઉભા થયા છે. 

Breaking News : વડોદરાની MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને 1.67 કરોડની છેતરપિંડી
Vadodara Fraud

Follow us on

વડોદરાની(Vadodara)  MS યુનિવર્સિટીમાં( MS University)  નોકરી અપાવવાના બહાને 1.67 કરોડની છેતરપિંડી આચરવાની ફરિયાદ કરવામાં આવી છે.જેમાં નોકરી વાંચ્છુકો પાસેથી ભેજાબાજોએ 1.67 કરોડ પડાવી લીધા છે. આ અંગે અમદાવાદના કિંજલબેન પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં આરોપી શૈલેષ સોલંકી, રાહુલકુમાર પટેલ અને મનીષ કટારાએ નોકરી અપાવવાના બહાને 11 લાખ પડાવ્યા છે.

આ આરોપીઓએ એમ એસ યુનિવર્સિટીના નામના લેટર પેડ ઉપર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવી નોકરી વાંચ્છુકોને આપ્યા હતા. એમ એસ યુનિ.ના લેટર પેડ પર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવ્યા છતાં યુનિ. સત્તાધીશોએ હજી સુધી પોલીસ કાર્યવાહી ના કરતા અનેક સવાલ ઉભા થયા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

(With Input, Yunus Gazi, Vadodara) 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:30 am, Fri, 12 May 23

Next Article