
ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તથા ઉપનેતાની પસંદગી કરીને નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે અને ઉપનેતા તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારની પસંદગી કરવામાં આવી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:29 am, Tue, 17 January 23