Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગાંધીનગર LCBનો સપાટો, દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો કર્યો પર્દાફાશ, 17 આરોપી સાથે 50 લેપટોપ સહિત લાખોનો મુદ્દામાલ કરાયો જપ્ત

ગાંધીનગરમાંથી LCB એ દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ ઘટનામાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ 50 લેપટોપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામં આવ્યો હતો.

Breaking News: ગાંધીનગર LCBનો સપાટો, દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો કર્યો પર્દાફાશ, 17 આરોપી સાથે 50 લેપટોપ સહિત લાખોનો મુદ્દામાલ કરાયો જપ્ત
Follow Us:
| Updated on: Apr 22, 2023 | 11:09 PM

ગાંધીનગરમાંથી LCB એ દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ ઘટનામાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ 50 લેપટોપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામં આવ્યો હતો. ગાંધીનગરના રાંદેસણના એક ફ્લેટમાંથી સટ્ટાકાંડ સામે આવ્યો છે.

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?

IPL શરૂ થતા પહેલા પીસીબીની ટીમે  ઇન્ટરનેશનલ રેકેટ ઝડપ્યું હતું

અમદાવાદમાં  IPL શરૂ થાય તે પહેલા જ માર્ચ મહિનામાં  માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા હતો.  તેમજ સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી. હતી અને SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો.   સમગ્ર કૌભાંડમાં પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસીસ કરવામાં આવતા  ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી હોવાની  વિગતો બહાર આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">