Breaking news: અમદાવાદમાં વર્ષ 2016ના ચકચારી હત્યા કેસમાં 2 પુત્ર અને જમાઈ સહિત 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

અમદાવાદમાં વર્ષ 2016માં સરદાર નગર વિસ્તારમાં જમીન પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં બે પુત્ર, જમાઈ સહિત કુલ 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:30 PM

અમદાવાદમાં વર્ષ 2016માં સરદાર નગર વિસ્તારમાં જમીન પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં બે પુત્ર, જમાઈ સહિત કુલ 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા કહ્યું હતું કે આ ગંભીર પ્રકારનો ગુનો છે અને તેમાં આરોપીઓ સામે દયા ન દાખવવી જોઈએ.

Published On - 11:02 pm, Mon, 24 April 23