Breaking News : સુરતના સચિન GIDC વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

|

Aug 29, 2023 | 1:34 PM

સુરતમાં સચિન GIDC વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે જ લિફ્ટ તૂટી જતા 2 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. તો એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર છે.

Breaking News : સુરતના સચિન GIDC વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Follow us on

Surat : સુરતમાં સચિન GIDC વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે જ લિફ્ટ તૂટી (elevator broke down) જતા 2 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (injured) થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. તો એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર છે.

આ પણ વાંચો-Breaking News : બિઝનેસ માટે ગોવા બોલાવીને ગુજરાતના વેપારીઓને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર, ગુજરાતની બે યુવતી-એક યુવકની ધરપકડ, જુઓ Video

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ છે, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં લીફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. લિફ્ટમાં માલ સમાન ચઢાવતી વખતે લિફ્ટ તૂટી પડતા ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મધુનંદનમાં લિફ્ટમાં માલ સમાન ચડાવતી વખતે લિફ્ટ તૂટી પડી હતી, આ દુર્ઘટનામાં ૩ લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટનામાં બે લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા છે, જયારે એક યુવક હાલ સારવાર હેઠળ છે, બનાવની જાણ થતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોચ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 12:35 pm, Tue, 29 August 23

Next Article