SURAT : ભાજપે મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાત કરી

|

Feb 04, 2021 | 7:12 PM

SURAT : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને BJP એ  આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે.

SURAT : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને BJP એ  આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. જેમાં આજે બપોરે પ્રથમ રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા બાદ BJP એ હવે સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સુરત ના 30 વોર્ડના 120 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Next Video