AHMEDABAD : ભાજપે મહાનગરપાલિકાના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામ જાહેર કર્યા

AHMEDABAD : ભાજપે મહાનગરપાલિકાના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામ જાહેર કર્યા

| Edited By: | Updated on: Feb 04, 2021 | 7:54 PM

AHMEDABAD : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભાજપે આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે.

AHMEDABAD : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભાજપે  આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. જેમાં આજે બપોરે પ્રથમ રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા બાદ ભાજપે  સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેની બાદ હવે Ahmedabad  48  વોર્ડના 192  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.Ahmedabad મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની રાહ લાંબા સમયથી જોવાઇ રહી  હતી