Bhavnagar : મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક

|

Feb 05, 2021 | 9:21 AM

Bhavnagar : મહુવા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે.આજે મહુવા યાર્ડમાં 4 લાખ ગુણીની આવક થઈ છે. ડુંગળી ઉતારવા માટે યાર્ડ દ્વારા 70 વિઘા જમીન ભાડે રાખવામાં આવી છે.

Bhavnagar : મહુવા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે.આજે મહુવા યાર્ડમાં 4 લાખ ગુણીની આવક થઈ છે. ડુંગળી ઉતારવા માટે યાર્ડ દ્વારા 70 વિઘા જમીન ભાડે રાખવામાં આવી છે. જેથી નવી આવક પર રોક લગાવી દેવામાં આવી છે, અને જ્યા સુધી નવી સુચના ન મળે ત્યા સુધી ડુંગળી નહીં લાવવા ખેડૂતોને અનુરોધ કરાયો છે હાલ ખેડૂતોને 20 કિલોના રૂપિયા 500થી વધારે ભાવ મળી રહ્યાં છે.

Next Video