Bhavnagar : મહુવા યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, વાહનોની 5 કિ.મી. લાંબી લાઈન
Bhavnagar : મહુવા માર્કેટિંગયાર્ડમાં ડુંગળી ઉતારવા ત્રણ જગ્યા પર વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આજે યાર્ડમાં શિવરાત્રીની રજા હોવાથી વાહનોનો ખડકલો થયો છે.
Bhavnagar : ભાવનગરના મહુવા માર્કેટિંગયાર્ડ (Mahuva APMC) માં ડુંગળીની બમ્પર આવક થઇ રહી છે. ડુંગળીની પુષ્કળ આવકના પગલે વાહનોની લાંબી લાઈન લાગી હતી, જેના કારણે ટ્રાફિક ખુલ્લો કરવા પોલીસને કામે લાગવુ પડ્યું હતું. મહુવા માર્કેટિંગયાર્ડમાં ડુંગળી ઉતારવા ત્રણ જગ્યા પર વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આજે યાર્ડમાં શિવરાત્રીની રજા હોવાથી વાહનોનો ખડકલો થયો છે.
Published on: Mar 11, 2021 08:10 PM
