AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: અગરથી આવી આફત ! ભાલ પંથકના ખેડૂતોને ભારે નુકસાન, શું તંત્ર દ્વારા આડેધડ અગરની અપાય છે મંજૂરી ?

અતિવૃષ્ટીથી ખેડૂતોને ખેતીમાં હાથ ધોવાનો વારો આવ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કઇક આવી જ હાલત સર્જાઇ છે. ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને પગલે ભાલ પંથકમાં ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયું છે. અને જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. જોકે ભાલ પંથકના ખેડૂતોની સમસ્યા થોડી વિચિત્ર છે. ભાલ પંથકમાંથી 11 નદીઓના પાણી દરિયામાં […]

VIDEO: અગરથી આવી આફત ! ભાલ પંથકના ખેડૂતોને ભારે નુકસાન, શું તંત્ર દ્વારા આડેધડ અગરની અપાય છે મંજૂરી ?
| Updated on: Sep 03, 2020 | 2:40 AM
Share

અતિવૃષ્ટીથી ખેડૂતોને ખેતીમાં હાથ ધોવાનો વારો આવ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કઇક આવી જ હાલત સર્જાઇ છે. ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને પગલે ભાલ પંથકમાં ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયું છે. અને જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. જોકે ભાલ પંથકના ખેડૂતોની સમસ્યા થોડી વિચિત્ર છે. ભાલ પંથકમાંથી 11 નદીઓના પાણી દરિયામાં ભળે છે. જોકે તંત્ર દ્વારા બે અગરને અપાયેલી મંજૂરીના કારણે અહીના ખેડૂતો પરેશાન છે. અગરના માલિકોએ વિશાળ પાળા નિર્માણ કરી દેતા. દરિયામાં ભળતું પાણી રોકાઇ રહે છે અને ખેતરો બેટમાં ફેરવાઇ જાય છે. ત્યારે ખેડૂતો સરકાર સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">