ભાવનગર: છેલ્લા 4 મહિનાથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા ફરી શરૂ થશે

છેલ્લા 4 મહિનાથી બંધ પડેલી રો-રો ફેરી સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. આગામી 24 ફેબ્રુઆરીથી રો-રો ફેરી શરૂ થશે અને 10 માર્ચ સુધી દિવસમાં એકવાર ફેરી સર્વિસ શરૂ કરાશે. મહત્વનું છે કે અતિભારે વરસાદને કારણે દહેજ બંદર પર ડ્રેજિંગની સમસ્યા થઈ હતી. જેના કારણે આ ફેરી સર્વિસ બંધ પડી છે.   Facebook પર […]

ભાવનગર: છેલ્લા 4 મહિનાથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા ફરી શરૂ થશે
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:11 PM

છેલ્લા 4 મહિનાથી બંધ પડેલી રો-રો ફેરી સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. આગામી 24 ફેબ્રુઆરીથી રો-રો ફેરી શરૂ થશે અને 10 માર્ચ સુધી દિવસમાં એકવાર ફેરી સર્વિસ શરૂ કરાશે. મહત્વનું છે કે અતિભારે વરસાદને કારણે દહેજ બંદર પર ડ્રેજિંગની સમસ્યા થઈ હતી. જેના કારણે આ ફેરી સર્વિસ બંધ પડી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ગુજરાત સરકારે કેન્દ્રના શિપીંગ મંત્રાલય પાસે સહાયતા માટે માગ કરી હતી. બાદમાં શિપીંગ પ્રધાન મનસુખ માંડવિયાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને ફરી ચાલુ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે 24 ફેબ્રુઆરીથી રો-રો ફેરી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43,800 રૂપિયાને પાર

Published On - 5:14 am, Sat, 22 February 20