ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો સ્કૂલમાંથી થયા લાપતા, પોલીસ તપાસ શરૂ

|

Feb 06, 2019 | 12:25 PM

ભરૂચમાં આવેલા કુકરવાડા ચાઇલ્ડ હોમના બે બાળકો લાપતા થયા છે. આ બન્ને બાળકો ગઇકાલે શાળામાં દફ્તર મુકીને નાસી છૂટ્યા હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે ફરીયાદ નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો […]

ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો સ્કૂલમાંથી થયા લાપતા, પોલીસ તપાસ શરૂ
Bharuch juvenile home kids go missing

Follow us on

ભરૂચમાં આવેલા કુકરવાડા ચાઇલ્ડ હોમના બે બાળકો લાપતા થયા છેઆ બન્ને બાળકો ગઇકાલે શાળામાં દફ્તર મુકીને નાસી છૂટ્યા હોવાનું મનાઇ રહ્યું છેપોલીસે ફરીયાદ નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભરૂચની અંબેમાતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભરૂચ જુવેનાઇલ હોમના ૧૪ પૈકી બે બાળકો, ધોરણ ૩ માં અભ્યાસ કરતો સાગર પાલ અને ધોરણ ૭ માં અભ્યાસ કરતો રાજેશ શાળાએ પહોંચ્યા બાદ ક્લાસરૂમમાં બેગ મૂકી ફરાર થઇ ગયા હતા. શાળા સંચાલકો દ્વારા મામલાની જાણ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને કરવામાં આવતા સંસ્થાએ ટુકડીઓ બનાવી આસપાસના વિસ્તારો, રેલવે અને બસસ્ટેશનમાં બાળકોની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.આખરે લાપતા બાળકો ક્યાંય મળી ન આવતા પોલીસનો સંપર્ક કરાયો હતો.

TV9 Gujarati

[yop_poll id=1144]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:14 pm, Wed, 6 February 19

Next Article