સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ફરી વાર ભંગ, જાહેરમાં તલવારથી કેક કાપતો વધુ એક VIDEO વાયરલ

|

Jan 16, 2021 | 3:20 PM

સુરતમાં તલવાર વડે કેક કાપવાની ઘટના અટકતી નથી. સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. તલવાર વડે કેક કાપવા પર પ્રતિબંધ છે. ત્યારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ યથાવત છે. આ વાયરલ વીડિયોમાં એક સાથે 8 કેક તલવાર વડે કાપવામાં આવી છે. […]

સુરતમાં તલવાર વડે કેક કાપવાની ઘટના અટકતી નથી. સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. તલવાર વડે કેક કાપવા પર પ્રતિબંધ છે. ત્યારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ યથાવત છે. આ વાયરલ વીડિયોમાં એક સાથે 8 કેક તલવાર વડે કાપવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીના કાર્યક્રમમાં જીવના જોખમે બાળકોને લઈ જવાનો VIDEO વાયરલ

Published On - 9:11 am, Fri, 29 November 19

Next Video