ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election) પૂર્વે કોંગ્રેસના(Congress) સંગઠનના નવા માળખાની જાહેરાત, જેમાં 25 ઉપ પ્રમુખો(Vice President) 75 મહામંત્રીઓ અને 19 જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિરવ બક્ષીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના અલગ અલગ 19 જિલ્લાના પ્રમુખો નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.
1. સત્યજીતસિંહ ગાયકવાડ
2. અલકાબેન ક્ષત્રિય
3. કુલદીપ શર્મા
4. ભીખાભાઈ રબારી
5. ડૉ.દિનેશ પરમાર
6. કિશન પટેલ
7. ડો.જીતુભાઈ પટેલ
8. બિમલ શાહ
9. ગેનીબેન ઠાકોર
10. ભીખુભાઈ વારોતરીયા
11 અશોક પંજાબી
12 નિશિત વ્યાસ
13. પંકજ શાહ
14 કાશ્મીરાબેન મુનશી
15 ગોવિંદભાઈ પટેલ (કોળી)
16 યુનુસ અહેમદ પટેલ
17.ડૉ. વિજય દવે
18 ડૉ. હેમાંગ વસાવડા
19 હીરાભાઈ જોટવા
20. કરશનભાઈ વેગડ
21 પંકજ પટેલ
22 ઈન્દ્રનીલ રાજયગુરુ
23 દિનેશ ગઢવી
24 શહેનાઝ બાબી
25-ગાયત્રીબા વાઘેલા
congratulations to newly appointed District President and all office bearers of @INCGujarat pic.twitter.com/XoXDqJS8NZ
— Jagdish Thakor (@jagdishthakormp) March 24, 2022
1. નવસારી- શૈલેષકુમાર નગીનભાઈ પટેલ
2. તાપી – ભીલાભાઈ ગામીત
3. જૂનાગઢ- નટવરલાલ પોકીયા
4.જામનગર જિ.- જીવણભાઈ કારુભાઈ કુંભારવાડીયા
5. પંચમહાલ – અજીતસિંહ ભાટી
6. બોટાદ – રમેશભાઈ મેર
7. અમરેલી – ધીરજલાલ ખીમાજીભાઈ રૈયાણી
8. ગીર-સોમનાથ – મનસુખભાઈ બી. ગોહેલ
9. ગાંધીનગર- અરવિંદસિંહ સોલંકી
10. મહિસાગર- સુરેશભાઈ અંબાલાલ પટેલ
11. નર્મદા- હરેશ વાળંદ (હરેન્દ્ર)
12. રાજકોટ – અરજણભાઈ
13. અમદાવાદ જિ. – બળવંત ગઢવી
14. અમદાવાદ શહેર- નીરવ બક્ષી
15. બનાસકાંઠા – ભરતસિંહ વાઘેલા
16. વડોદરા જિ- સાગર બ્રહ્મભટ્ટ
17. વડોદરા શહેર – રૂત્વિક જોષી
18. રાજકોટ શહેર – પ્રદીપ ત્રિવેદી
19. ભાવનગર જી- રાજેન્દ્રસિંહ નીરૂભા ગોહિલ
congratulations to newly appointed all General Secretary of @INCGujarat pic.twitter.com/qUUXBUlT6q
— Jagdish Thakor (@jagdishthakormp) March 24, 2022
congratulations to newly appointed all General Secretary of @INCGujarat pic.twitter.com/qUUXBUlT6q
— Jagdish Thakor (@jagdishthakormp) March 24, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ થોડા દિવસો અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમજ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે ટીમ ગુજરાત માટેની યાદી પણ સોંપી હતી. જેની બાદ આજે ગુજરાત કોંગ્રસના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી જાહેરાત, ભૂકંપ બાદ બનેલા 16,600 મકાનો રેગ્યુલરાઈઝ કરાશે
આ પણ વાંચો : Amreli : સિંહની પાછળ કાર દોડાવવી યુવાનને ભારે પડી, વન વિભાગે કાર સાથે યુવકની ધરપકડ કરી
Published On - 9:59 pm, Thu, 24 March 22