Tender Today : બોરસદ નગરપાલિકામાં વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજના માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Aug 26, 2023 | 2:33 PM

બોરસદ નગરપાલિકા (Borsad Municipality) દ્વારા વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજનાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. બોરસદ નગરપાલિકા તરફથી ઓનલાઇન ટેન્ડર (Tender)  સરકારની ગ્રાન્ટમાંથી મંજુર થયેલા કામ માટે યોગ્ય અનુભવી ઇજારદારો પાસેથી મગાવવામાં આવે છે.

Tender Today : બોરસદ નગરપાલિકામાં વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજના માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

 Anand : આણંદ જિલ્લામાં આવેલી બોરસદ નગરપાલિકા (Borsad Municipality) દ્વારા વોટર વર્ક્સ આધારિત પાણી પુરવઠા યોજનાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. બોરસદ નગરપાલિકા તરફથી ઓનલાઇન ટેન્ડર (Tender)  સરકારની ગ્રાન્ટમાંથી મંજુર થયેલા કામ માટે યોગ્ય અનુભવી ઇજારદારો પાસેથી મગાવવામાં આવે છે.

આ પણ વાંચો-  Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા શ્વાનનું થશે ખસીકરણ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર, જૂઓ Video

આ ટેન્ડરની અંદાજીત રકમ 2.31 કરોડ રુપિયા છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2023 સુધીની છે. ફિઝિકલ ટેન્ડર ડોક્યુમેન્ટ નગરપાલિકા કચેરીને 13 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડરની વધુ માહિતી વેબસાઇટ https://www.nprocure.com પરથી મળી રહેશે. પ્રાઇઝબીડ ઓપન કરવાની સંભવિત તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે.કોઇપણ ટેન્ડર મંજુર કે નામંજુર કરવાનો અબાધિત અધિકાર નગરપાલિકાનો રહેશે.

AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું
Heatstroke: ઉનાળામાં લૂથી બચવા માટે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ
ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:12 am, Sat, 26 August 23

Next Article