Tender Today : આણંદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી માટેનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની રકમ કેટલી

|

Mar 22, 2023 | 1:22 PM

આણંદ (Anand) શહેરના મુખ્ય રસ્તાઓની સફાઇની કામગીરી માટે મજુરો તેમજ ટ્રેકટર્સ સહિતના સાધન સપ્લાય કરી નગરપાલિકા જણાવે તે મુજબની કામગીરી કરવા માટે ગણતરી કરી ભાવ આપવાના રહેશે.

Tender Today : આણંદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી માટેનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની રકમ કેટલી

Follow us on

આણંદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી માટે ટેન્ડર જાહેર કરાયુ છે. તેમજ આણંદ શહેરના મુખ્ય રસ્તાઓની સફાઇની કામગીરી માટે મજુરો તેમજ ટ્રેકટર્સ સહિતના સાધન સપ્લાય કરી નગરપાલિકા જણાવે તે મુજબની કામગીરી કરવા માટે ગણતરી કરી ભાવ આપવાના રહેશે. આ ટેન્ડર માટેની ફી રુપિયા 12 હજાર છે. સાથે જ ટેન્ડર માટેની અંદાજીત રકમ 6 લાખ રુપિયા છે.

આ પણ વાંચો-Tender Today : સ્ટ્રીટલાઇટ પોલની SITCની કામગીરી માટે ટેન્ડર જાહેર, જાણો કયા શહેર માટે કરવાનું રહેશે કામ

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આણંદ નગરપાલિકા કચેરી મારફતે સેનેટરી વિભાગમાં આ પ્રમાણેના કામોના વાર્ષિક ભાવે નગરપાલિકા બેઠા સપ્લાય કરવાની કામગીરી માટે ઓનલાઇન ટેન્ડરથી ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ટેન્ડરની વિગતો https://www.nprocure.com તથા https://nagarpalika.nprocure.com વેબસાઇટ ઉપર જોવા મળશે.

આ ટેન્ડર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023ના બપોરે 3 કલાક સુધીની છે. ડોક્યુમેન્ટ મોકલવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023ના બપોરે 4 કલાક સુધીની છે. આ ટેન્ડર /ઓફર મંજુર કે નામંજુર કરવાનો અધિકાર નગરપાલિકાને અબાધિત રહેશે.

Next Article