Anand : ખંભાતમાંથી એટીએસે ત્રણ લાખ પચાસ હજારનો ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો

|

Jul 18, 2021 | 8:13 PM

ગુજરાત ATS દ્વારા ખંભાતમાંથી 3 લાખ 50 હજાર લિટર ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ મથકોમાં 300 જેટલા કેસ નોંધાયા છે.

ગુજરાત ATS દ્વારા ખંભાતમાંથી 3 લાખ 50 હજાર લિટર ભેળસેળયુક્ત બાયો ડિઝલ(bio-diesel) નો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ મથકોમાં 300 જેટલા કેસ નોંધાયા છે. જેમાં પ્રથમ વખત મોટા પાયે ATS ગુજરાત દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા ડીઝલમાં ભેળસેળ મામલે ખંભાત સિવાય વટવા જીઆઈડીસીમાં પણ રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઝલમાં ભેળસેળ કરી ઓછી ગુણવત્તા વાળો ડીઝલ બનાવમાં આવી રહ્યું છે.ગુજરાત એટીએસ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ છે. જેમાં વટવા જીઆઈડીસીની અનેક ફેક્ટરીઓમાં રેડ ચાલુ છે.

આ પણ વાંચો : મમતા બેનર્જી 21 જુલાઈએ શહીદ દિવસે, બંગાળી વડાપ્રધાનની માંગ કરશે, ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં પ્રસારીત થશે દીદીનું ભાષણ

આ પણ વાંચો : IND vs SL: ક્રિસ ગેઇલને સિક્સરને મામલે પાછળ છોડનારા ખેલાડીનો, જન્મ દિવસે જ ટીમ ઇન્ડીયા વતી ડેબ્યૂ

Published On - 8:08 pm, Sun, 18 July 21

Next Video