Anand : વિરામ બાદ ધોધમાર વરસાદ, ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

|

Jul 25, 2021 | 7:17 PM

જેમાં છોટા ઉદેપુરમાં ભારે વરસાદ બાદ હવે આણંદ માં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આણંદ જિલ્લાના ઉમરેઠ, થામણા, લિંગડા,પણસોરા, ભાલેજમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જમાવટ બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં છોટા ઉદેપુરમાં ભારે વરસાદ બાદ હવે આણંદ(Anand) માં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આણંદ જિલ્લાના ઉમરેઠ, થામણા, લિંગડા,પણસોરા, ભાલેજમાં ધોધમાર વરસાદ(Rain)  શરૂ થયો છે. તેમજ ગ્રામીણ વિસ્તારમાં શરૂ થયેલા વરસાદના પગલે આ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે . જ્યારે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પોતાના કાર્યમાં લાગી ગયા છે.

આ પણ વાંચો : Saving Account Holder માટે આ કામ છે જરૂરી, 1 વર્ષ પછી થઇ જશે એકાઉન્ટ બંધ 

આ પણ વાંચો : Wrestling : પ્રિયા મલિકે વર્લ્ડ કૈડેટ કુશ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

Next Video