સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે Amit Shah આવતીકાલથી ગુજરાતના પ્રવાસે

|

Feb 06, 2021 | 7:45 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય ગુહમંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદ આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે તેમની આ મુલાકાત અગત્યની માનવામાં આવી રહી છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય ગુહમંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદ આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે તેમની આ મુલાકાત અગત્યની માનવામાં આવી રહી છે. જેમાં ઔવેસીના ગુજરાત પ્રવાસની સાથે જ Amit Shah નો પ્રવાસ પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જેમાં સોમવારે અમિત શાહ લોકસભાના કામ માટે અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમની આ મુલાકાતમાં તે પ્રદેશ હોદ્દેદારો સાથે પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને બેઠક કરશે.

Next Video