અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત,કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત

અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે ગરબા ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ આપવામાં આવી રહી છે. ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવી રહ્યા છે.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત,કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત
https://tv9gujarati.in/amdaavad-shaher-…hi-ne-j-training/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:26 PM

અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે ગરબા ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ આપવામાં આવી રહી છે. ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવી રહ્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:40 am, Mon, 7 September 20