અમદાવાદ GLS યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો, ફી ભરો અને પરીક્ષા આપો,સંચાલકોની નીતિ સામે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી

|

Sep 19, 2020 | 6:49 PM

અમદાવાદ GLS યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સંચાલકો ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા તૈયાર નથી જે સામે પરીક્ષામાં બેસવા દેવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રારને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ આવતીકાલથી મીડ સેમની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે હવે જ્યારે કોલેજ પ્રશાસન કહી રહ્યું છે રે પ્રથમ ઈન્સ્ટોલમેન્ટ નહી ભરનારા […]

અમદાવાદ GLS યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો, ફી ભરો અને પરીક્ષા આપો,સંચાલકોની નીતિ સામે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી
http://tv9gujarati.in/amdaavad-gls-uni…thio-ma-naarajgi/

Follow us on

અમદાવાદ GLS યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સંચાલકો ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા તૈયાર નથી જે સામે પરીક્ષામાં બેસવા દેવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રારને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ આવતીકાલથી મીડ સેમની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે હવે જ્યારે કોલેજ પ્રશાસન કહી રહ્યું છે રે પ્રથમ ઈન્સ્ટોલમેન્ટ નહી ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહી બેસવા દેવાય, ફી ભરે તો પરીક્ષામાં બેસવા દેવાની નીતિ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:12 am, Tue, 25 August 20

Next Article