Gujarati NewsGujaratAmdaabad ni khanpur sosirty sthit premras society 25 divas baad pan micro containement zone ma sthaniko puchhi rahya che amarao vaank shu che
અમદાવાદની ખાનપુર સોસાયટી સ્થિત પ્રેમરસ સોસાયટી 25 દિવસ બાદ પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, સ્થાનિકો પુછી રહ્યા છે કે અમારો વાંક શું છે?
અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનેમેન્ટને લઈને વિવાદ સર્જાયો છે.ખાનપુરમાં આવેલ પ્રેમરસ સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી હતી, 25 દિવસ થયા છતાં પણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટમાંથી દૂર ન કરતા સ્થાનિકો નારાજ થયા હતા અને સ્થાનિકોએ તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ લગાડ્યા હતા સાથે જ સ્થાનિકોએ તેમના વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટ ઝોનમાંથી દૂર કરવા રજુઆત કરી હતી. […]
અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનેમેન્ટને લઈને વિવાદ સર્જાયો છે.ખાનપુરમાં આવેલ પ્રેમરસ સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી હતી, 25 દિવસ થયા છતાં પણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટમાંથી દૂર ન કરતા સ્થાનિકો નારાજ થયા હતા અને સ્થાનિકોએ તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ લગાડ્યા હતા સાથે જ સ્થાનિકોએ તેમના વિસ્તારને માઈક્રો કન્ટેઈનેમેન્ટ ઝોનમાંથી દૂર કરવા રજુઆત કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો