અમદાવાદમાં AMCનો સપાટો, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે બેંક-રિલાયન્સ ડિજિટલ મોલ-બ્રાન્ડ ફેકટરી સીલ

અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના અભાવે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કુલ 151 ટીમને શહેરના વિવિધ વિસ્તારમાં ઉતારી છે. સોશિયલ ડીસટન્સના અભાવને લઈને પ્રહલાદનગરના રિલાયન્સ ડિજિટલ મોલ ઉપરાંત બેંક અને શાહઆલમમાં આવેલ બ્રાન્ડ ફેકટરીને સીલ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે માસ્ક […]

અમદાવાદમાં AMCનો સપાટો, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે બેંક-રિલાયન્સ ડિજિટલ મોલ-બ્રાન્ડ ફેકટરી સીલ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:09 PM

અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના અભાવે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કુલ 151 ટીમને શહેરના વિવિધ વિસ્તારમાં ઉતારી છે. સોશિયલ ડીસટન્સના અભાવને લઈને પ્રહલાદનગરના રિલાયન્સ ડિજિટલ મોલ ઉપરાંત બેંક અને શાહઆલમમાં આવેલ બ્રાન્ડ ફેકટરીને સીલ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેર્યા હોય તેવી વ્યક્તિઓ પાસેથી રૂય 1000નો દંડ વસુલવા માટે કરેલ આદેશ બાદ, અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા કડકાઈથી ચેકીગ હાથ ધર્યુ હતું. દુકાનો, શોપીગ સેન્ટર, મોલ, વિવિધ બજારોમાં તપાસ હાથ ધરી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:31 am, Wed, 5 August 20