Tender Today : અમદાવાદના નિર્ણયનગર અન્ડરબ્રીજ પાસે લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાના કામનું ટેન્ડર જાહેર

Tender News : ચાંદલોડિયા-પંડિત દિન દયાલ ઉપાધ્યાય રેલવે ઓવરબ્રીજના નિર્ણયનગર અન્ડરબ્રીજ તરફની એપ્રોચના અંડર સ્પેશમાં આવેલ વેજીટેબલ થડા દૂર કરી વોક-વેક તથા લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today : અમદાવાદના નિર્ણયનગર અન્ડરબ્રીજ પાસે લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાના કામનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Apr 13, 2023 | 12:46 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ ડિપાર્મેન્ટ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડના ચાંદલોડિયા-પંડિત દિન દયાલ ઉપાધ્યાય રેલવે ઓવરબ્રીજના નિર્ણયનગર અન્ડરબ્રીજ તરફની એપ્રોચના અંડર સ્પેશમાં આવેલ વેજીટેબલ થડા દૂર કરી વોક-વેક તથા લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : એક શહેરના ભોજન વિતરણ કેન્દ્રને અન્ય શહેરમાં સ્થળાંતર કરવા માટેનું ટેન્ડર જાહેર, જાણો તમારા શહેર માટે તો નથી ને આ ટેન્ડર

આ ટેન્ડર ફોર્મ વેબસાઇટ પર અપલોડ કરવાની તારીખ 13 એપ્રિલ 2023 છે. ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 20 એપ્રિલ 2023 સાંજે 5 કલાક સુધીની છે. આ ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ www.nprocure.com ઉપરથી મેળવી શકાશે.