Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ધોળકા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં બોરવેલ બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર

અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આવેલી ધોળકા નગરપાલિકા દ્વારા નીચેના કામોના જાણકાર તથા અનુભવ ધરાવતા સાધન સંપન્ન કોન્ટ્રાક્ટરો પાસેથી જીએસટી નંબર, પાન નંબર, ઇપીએફ સર્ટિફિકેટ સાથે ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે.

Tender Today : ધોળકા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં બોરવેલ બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 1:54 PM

અમદાવાદ જિલ્લામાં આવેલી ધોળકા નગરપાલિકા દ્વારા નીચેના કામોના જાણકાર તથા અનુભવ ધરાવતા સાધન સંપન્ન કોન્ટ્રાક્ટરો પાસેથી જીએસટી નંબર, પાન નંબર, ઇપીએફ સર્ટિફિકેટ સાથે ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે. રસ ધરાવતી એજન્સીઓએ આ કામ માટેના ભાવ લેટરપેડ પર EMDની રકમ સાથે આપવાના રહેશે.

આ પણ વાંચો-Gujarati Video : નર્મદા જિલ્લાના દેવલિયા ગામમાં મહિલાઓને નદીના પટ્ટમાં ખાડા ખોદી મેળવવું પડે છે પાણી

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

ધોળકા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં ક્લાસ-15 AC Pressure ISI પાઇપ (સીમેન્ટ પાઇપ)નો 300 એમ.એમ. ડાયા*180 મીટર ઊંડાઇનો બોરવેલ બનાવવાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડર માટેના EMDની રકમ રુ. 5 હજાર છે. આ કામના ભાવપત્રકો સીલબંધ કવરમાં ધોળકા નગરપાલિકાના નામના ઇએમડીના ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ધોળકા નગરપાલિકાની રોકડાની રીસીપ્ટ સાથે આ ટેન્ડર પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં કુરિયર દ્વારા પહોંચતા કરવાના રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">