Tender Today : Gem પોર્ટલ પરથી પેમ્ફલેટ છાપકામની સેવા પુરી પાડવા ઓનલાઇન આમંત્રણ, જાણો તમારા શહેર માટે તો નથી ને આ ટેન્ડર ?

ગુજરાત (Gujarat) મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. Gem પોર્ટલ પરથી પેમ્ફલેટ છાપકામની સેવા પુરી પાડવા ઓનલાઇન ઓફરનું આમંત્રણ આપવામાં આવ્યુ છે.

Tender Today : Gem પોર્ટલ પરથી પેમ્ફલેટ છાપકામની સેવા પુરી પાડવા ઓનલાઇન આમંત્રણ, જાણો તમારા શહેર માટે તો નથી ને આ ટેન્ડર ?
| Edited By: | Updated on: Mar 20, 2023 | 10:00 AM

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. Gem પોર્ટલ પરથી પેમ્ફલેટ છાપકામની સેવા પુરી પાડવા ઓનલાઇન ઓફરનું આમંત્રણ આપવામાં આવ્યુ છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રુસ્તમ કામા માર્ગ પર આવેલા શ્રમભવનની કચેરીની કામગીરી માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : આ શહેરમાં લિફ્ટ સપ્લાય તેમજ ઇન્સ્ટોલની કામગીરી માટે એક કરોડ રુપિયાથી વધુનું ટેન્ડર જાહેર

શ્રમ,કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદના ખાનપુરના શ્રમભવન કચેરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની શરુઆત 17 માર્ચ 2023ના રોજ થશે. તો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2023 છે. આ ટેન્ડરમાં રસ ધરાવતી સંસ્થાઓ/એજન્સીઓને ઉક્ત ટેન્ડરની પાત્રતા અને અન્ય શરતો અંગેની વિગતો https://www.gem.gov.in પરથી મળી રહેશે.