Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જોધલપુર મંદિરનો કરાશે વિકાસ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર

|

Aug 09, 2023 | 9:27 AM

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા કેશરડી ગામમાં જોધલપુર મંદિરના વિકાસ કામ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જોધલપુર મંદિરનો કરાશે વિકાસ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર

Follow us on

Ahmedabad : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (Gujarat Holy Pilgrimage Development Board) દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા કેશરડી ગામમાં જોધલપુર મંદિરના વિકાસ કામ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-  Tender Today : વાત્રક યોજનાના સ્પીલવેના પીયર તથા NOF અપસ્ટ્રીમમાં એપોક્સી પ્લાસ્ટર તથા કોન્કેટ કરવાનું ટેન્ડર જાહેર

આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 9,45,42,538.34 રુપિયા છે. ટેન્ડર 8 ઓગસ્ટ 2023થી 29 ઓગસ્ટ 2023 બપોરે 4 કલાક સુધી ઓનલાઇન રહેશે અને ભરી શકાશે. ટેન્ડર ઓનલાઇન ભરવુ ફરજીયાત છે. ટેન્ડરના ફિઝિકલ ડોક્યુમેન્ટ ઇએમડી તથા ટેન્ડર ફી કચેરીમાં આરપીએડીતી 5 સપ્ટેમ્બર 2023 બપોરે 4 કલાક સુધી જમા કરાવવાના રહેશે. ટેન્ડર ખોલવાની તારીખ 6 સપ્ટેમ્બર 2023 બપોરે 4 કલાક સુધી રહેશે. ટેન્ડરની વધુ માહિતી વેબસાઇટ www.statetenders.gujarat.gov.in ઉપર જોઇ શકાશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article