શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના: ઈમારત સીલ કરવામાં આવી, તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવી છે. શ્રેય હોસ્પિટલની ઈમારત સીલ કરવામાં આવી છે. FSL અને તપાસ એજન્સીની ટીમે ઈમારત સીલ કરી છે. તંત્રએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 40 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ટ્ર્રાન્સફર કરવામાં આવ્યા છે. […]

શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના: ઈમારત સીલ કરવામાં આવી, તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:49 AM

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવી છે. શ્રેય હોસ્પિટલની ઈમારત સીલ કરવામાં આવી છે. FSL અને તપાસ એજન્સીની ટીમે ઈમારત સીલ કરી છે. તંત્રએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 40 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ટ્ર્રાન્સફર કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:53 am, Thu, 6 August 20