અમદાવાદ: સરકારી હોસ્પિટલોમાં જ ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠીયા સમાન! મોટી દુર્ઘટના સર્જાય તો?

અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે. કોવિડ હોસ્પિટલની મંજૂરી આપતા પહેલા સેફ્ટી ચેક કેમ કરવામાં ના આવી તે સવાલ કરવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી આપતા પહેલા સેફ્ટી ચેક કરવાની હોય છે. ત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. સોલા સિવિલમાં એક્સપાયરીવાળા ફાયરના […]

અમદાવાદ: સરકારી હોસ્પિટલોમાં જ ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠીયા સમાન! મોટી દુર્ઘટના સર્જાય તો?
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:49 AM

અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે. કોવિડ હોસ્પિટલની મંજૂરી આપતા પહેલા સેફ્ટી ચેક કેમ કરવામાં ના આવી તે સવાલ કરવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી આપતા પહેલા સેફ્ટી ચેક કરવાની હોય છે. ત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. સોલા સિવિલમાં એક્સપાયરીવાળા ફાયરના સાધનો દેખાયા છે. ફાયર હાઈડ્રન્ટ સહીતના સાધનો ભંગાર હાલતમાં પડ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:02 am, Thu, 6 August 20