Railway news: 4 સપ્ટેમ્બરથી અમદાવાદ-હાવડા ટ્રેન ફરી દોડશે, જબલપુરમાં ઇન્ટરલોકિંગને કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા

|

Sep 01, 2022 | 12:01 PM

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર (Jabalpur) મંડળના કટની-બીના સેક્શન પર ઇસરવાડા-નરયાવલી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે.

Railway news: 4 સપ્ટેમ્બરથી અમદાવાદ-હાવડા ટ્રેન ફરી દોડશે, જબલપુરમાં ઇન્ટરલોકિંગને કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા
અમદાવાદ-હાવરા એક્સપ્રેસ 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે ફાઈલ ફોટો

Follow us on

પશ્ચિમ રેલવે  (Western Railway) દ્વારા ટ્રેન નંબર 12833/12834 અમદાવાદ-હાવડા-અમદાવાદ એક્સપ્રેસને (Ahmedabad-Howrah Express) 04 સપ્ટેમ્બર 2022થી પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વમાં આ ટ્રેન, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં નાગપુર ડિવિઝનના કચેવાની સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક  (Block) હોવાને કારણે 30.08.2022 થી 04.09.2022 સુધી રદ કરવામાં આવી હતી. પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર (Jabalpur) મંડળના કટની-બીના સેક્શન પર ઇસરવાડા-નરયાવલી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે.

જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે જેની વિગતો આ મુજબ છે

  1. 02 અને 03 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  2. 01 અને 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગર થઈને રૂપાંતરિત રૂટથી ચાલશે.
  3. લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
    આજનું રાશિફળ તારીખ 17-05-2024
    Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
    LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
    તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
    મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
  4. 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  5. 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  6. 03 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 11465 સોમનાથ જબલપુર એક્સપ્રેસ ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે

ફિરોઝપુર મંડળ પર નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે

ઉત્તર રેલવેના ફિરોઝપુર મંડળના બાડીબ્રાહ્મણ સ્ટેશન પર સેટેલાઇટ ટર્મિનલના વિકાસ માટે નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

  1. 06 થી 12 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેન પઠાણકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
  2. 11 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19107 ભાવનગર-ઉધમપુર એક્સપ્રેસ જલંધર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
  3. 11 સપ્ટેમ્બર 2022સુધી ટ્રેન નંબર 194115 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ફિરોઝપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

શોર્ટ ટર્મિનેટ

  1. 07 થી 13 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 19224 જમ્મુતવી-અમદાવાદ એક્સપ્રેસ પઠાણકોટ સ્ટેશનથી ઉપડશે
  2. 12 સપ્ટેમ્બર 2022 ટ્રેન નંબર 19108 ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસ જલંધર સ્ટેશનથી ઉપડશે.
  3. 13 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ ફિરોઝપુર સ્ટેશનથી ઉપડશે

રેગ્યુલેટ ટ્રેનો

  1. 08 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ 60 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  2. 12 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ બે કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
Next Article