Gujarati NewsGujaratAhmedabadPrivate labs are not allowed to conduct covid 19 tests in ahmedabad private lab ma corona virus na test ahmedabad thayi skse nhi amc no nvo nirnay
કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાઈરસના ટેસ્ટને લઈને એક નવો જ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના આંકડા ઘટાડવા માટે સરકારે વધુ એક કીમિયો અપનાવ્યો છે. પ્રાઈવેટ હોસ્પિટલની લેબમાં કોરોના વાઈરસનો ટેસ્ટ બંધ કરવામાં આવશે. આમ જો કોઈ ઈચ્છે તો પોતાના ખર્ચે પણ આ ખાનગી લેબમાં કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી શકશે […]
કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાઈરસના ટેસ્ટને લઈને એક નવો જ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના આંકડા ઘટાડવા માટે સરકારે વધુ એક કીમિયો અપનાવ્યો છે. પ્રાઈવેટ હોસ્પિટલની લેબમાં કોરોના વાઈરસનો ટેસ્ટ બંધ કરવામાં આવશે. આમ જો કોઈ ઈચ્છે તો પોતાના ખર્ચે પણ આ ખાનગી લેબમાં કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી શકશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો