પોપ્યુલર બિલ્ડર કેસ: આરોપી બિલ્ડરના 2 દિવસના રિમાન્ડ મંજૂર

|

Sep 19, 2020 | 1:17 PM

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર કેસમાં આરોપી બિલ્ડરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પણ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દશરથ પટેલ, રમણ પટેલ, મોનાંગ પટેલ, વિરેન્દ્ર પટેલની કસ્ટડી પોલીસ લેશે. અગાઉ આ ચારેયના રિમાન્ડ નીચલી કોર્ટે નામંજૂર કર્યા હતા.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે […]

પોપ્યુલર બિલ્ડર કેસ: આરોપી બિલ્ડરના 2 દિવસના રિમાન્ડ મંજૂર

Follow us on

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર કેસમાં આરોપી બિલ્ડરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પણ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દશરથ પટેલ, રમણ પટેલ, મોનાંગ પટેલ, વિરેન્દ્ર પટેલની કસ્ટડી પોલીસ લેશે. અગાઉ આ ચારેયના રિમાન્ડ નીચલી કોર્ટે નામંજૂર કર્યા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:30 pm, Sat, 5 September 20

Next Article