અમદાવાદમાં અનરાધાર વરસાદ, હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો, મકાનોમાં ઘુસ્યા પાણી

|

Sep 19, 2020 | 2:53 PM

અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના હાટકેશ્વર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, એલિસબ્રિજ, ઈન્કમટેક્સ, વંદે માતરમ, ચાંદલોડિયા, ગોતા સહિતના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરનો હાટેકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો છે, હાઉસિંગના મકાનોમાં પાણી ઘુસી ગયા.   Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો […]

અમદાવાદમાં અનરાધાર વરસાદ, હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો, મકાનોમાં ઘુસ્યા પાણી

Follow us on

અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના હાટકેશ્વર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, એલિસબ્રિજ, ઈન્કમટેક્સ, વંદે માતરમ, ચાંદલોડિયા, ગોતા સહિતના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરનો હાટેકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો છે, હાઉસિંગના મકાનોમાં પાણી ઘુસી ગયા.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:10 pm, Tue, 1 September 20

Next Article