અમદાવાદ: ઈન્દિરા બ્રિજ પાસે કારમાં ગૂંગળાઈ જતાં 5 વર્ષીય બાળકનું મોત

અમદાવાદમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસે કારમાં ગૂંગળાઈ જતાં બાળકનું મોત થયું છે. ઈન્દિરા બ્રિજ પાસે આવેલી ઈસ્કોન વીલા સોસાયટીમાં આ બનાવ બન્યો છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે […]

અમદાવાદ: ઈન્દિરા બ્રિજ પાસે કારમાં ગૂંગળાઈ જતાં 5 વર્ષીય બાળકનું મોત
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:51 PM

અમદાવાદમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસે કારમાં ગૂંગળાઈ જતાં બાળકનું મોત થયું છે. ઈન્દિરા બ્રિજ પાસે આવેલી ઈસ્કોન વીલા સોસાયટીમાં આ બનાવ બન્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:35 pm, Sun, 6 September 20