
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા અમલમાં છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે મતદારોમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉમેદવાર કે સામાન્ય જનતા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે પૂર્વ નિર્ધારિત સમય મેળવી વિવિધ વિધાનસભા વિસ્તાર પ્રમાણે પોતાની રજુઆત કરી શકશે તેમ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલે જણાવ્યું હતું.
Election nirikshak
1. ૩૯-વિરમગામ
હરીકેશ મીના
079-29917931 (M)6355006311
અવની ગેસ્ટ હાઉસ , ઓ.એન.જી.સી. સબરમતી.
2. ૪૦-સાણંદ
ડો. જગદીશ કે.જી.
079-29917931 (M) 9106669103
અવની ગેસ્ટ હાઉસ , ઓ.એન.જી.સી. સબરમતી
સવારે ૦૯.૦૦ થી ૧૦.૦૦
3.
૪૧-ઘાટલોડીયા
બિનીતા પેગુ
079-29916820 (M)6353917245
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦
( દર બીજા દિવસે)
4. ૪૨- વેજલપુર
વિવેક પાન્ડે
79-29916820 (M)9157702724
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
5. ૪૩-વટવા
આકાંક્ષા રંજન
079-29916820 (M)8799504454
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
6. ૪૫-નારણપુરા
૫૫- સાબરમતી
અશ્વિનીકુમાર
079-29916820 (M) 7573063045
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦
7. ૪૬- નિકોલ
૫૭- દસક્રોઈ
રાહુલ રંજન મહીવાલ
079-29916820 (M)9925759034
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૫.૦૦ થી ૧૬.૦૦
8. ૪૭- નરોડા
૪૮- ઠક્કરબાપાનગર
ક્રિષ્ના બાજપાઈ
079-29916820 (M)7383635030
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
9.
૪૯- બાપુનગર
૫૬- અસારવા
ક્રિષ્ના બાજપાઈ
079-29916820 7383635030
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
10.
૫૦-અમરાઈવાડી
૫૩- મણીનગર
આનંદ સ્વરૂપ
079-29916820 (M)8511119305
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
11.
૫૧- દરીયાપુર
૫૨- જમાલપુર-ખાડીયા
વિનોદસિંઘ ગુંજ્યાલ
079-29916820 (M)9978444142
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
12
૫૪-દાણીલીમડા
સી.આર.પ્રસન્ના
079-29916820 (M)8758463159
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
13
૫૮-ધોળકા
શ્રી ધર્મેન્દ્રસિંઘ
079-29916820 (M)8320425743
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦
14
૫૯- ધંધુકા
ઘનશ્યામદાસ
079-29916820 (M) 6354308082
8132851222
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૦૯.૩૦ થી ૧૦.૩૦
15
અમદાવાદ શહેર
નિલીકુમાર સુબ્રમણ્યમ
7984083559
એનેક્ષી સરકીટ હાઉસ , શાહીબાગ, અમદાવાદ
સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦
16
અમદાવાદ જિલ્લો
સુમિત શર્મા
079-29916820 (M)6351184804
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, (ગ્રામ્ય)એસ.જી.હાઈવે , અમદાવા
Published On - 6:41 pm, Fri, 18 November 22