Gujarati NewsGujaratAhmedabadGandhinagar: Initiation of giving booster dose to front line workers and senior citizens in the presence of Chief Minister
Gandhinagar: મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત
રાજ્યમાં 6 લાખ 24 હજાર હેલ્થ વર્કર, 3 લાખ 19 હજાર ફ્રન્ટ લાઇન વર્કર મળી કુલ 6 લાખ 40 હજાર લોકોને પ્રિકોશનરી ડોઝ આપવાની અભિયાનની શરુઆત થઇ ગઇ છે. સાથે જ 60 વર્ષથી વધુ ઊંમર ધરાવતા 37 હજાર લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં અંદાજે 9 લાખ લોકોને પ્રિકોશન ડોઝ આપવાના છે. પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ અપાશે.
5 / 5
આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.