Gujarati NewsGujaratAhmedabadCoronavirus lockdown paramilitary forces deployed in ahmedabad lockdown nu palan thay te mate ahmedabad ma paramilitary force ne tainat krvama aavi juo vigat
અમદાવાદમાં લોકડાઉનનું પાલન થાય તે માટે પેરામિલિટરી ફોર્સ તૈનાત, જુઓ VIDEO
અમદાવાદમાં લોકડાઉનનું પાલન થાય તે માટે પેરામીલિટરી ફોર્સના જવાનોની ટુકડીઓ ઉતારવામાં આવી છે. એવા વિસ્તારો જે રેડ ઝોનમાં આવે છે ત્યાં આ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. પેરામિલીટરી ફોર્સની સાથે પોલીસના જવાનો પણ લોકડાઉનનો અમલ કરાવવા માટે ફરજ પર છે. જુઓ અમદાવાદમાં કેવી છે સ્થિતિ? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
અમદાવાદમાં લોકડાઉનનું પાલન થાય તે માટે પેરામીલિટરી ફોર્સના જવાનોની ટુકડીઓ ઉતારવામાં આવી છે. એવા વિસ્તારો જે રેડ ઝોનમાં આવે છે ત્યાં આ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. પેરામિલીટરી ફોર્સની સાથે પોલીસના જવાનો પણ લોકડાઉનનો અમલ કરાવવા માટે ફરજ પર છે. જુઓ અમદાવાદમાં કેવી છે સ્થિતિ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો