Auction Today : અમદાવાદના બાવળામાં ઔદ્યોગિક હેતુ માટેની બિન-ખેતી જમીનની ઇ-હરાજી , જાણો તમામ વિગતો

|

Feb 22, 2023 | 4:07 PM

ભારત સરકાર નાણાં મંત્રાલય, ઋણ વસુલી અધિકરણ -1 દ્વારા ઇ-હરાજી/વેચાણ નોટિસ આપવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાલા ગામમાં ઔધોગિક હેતુ માટે બિન-ખેતી જમીનના ભાગ, 6 -7, વિરેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સર્વે નંબર -4 પૈકી ગામ ખાતા નંબર - 36, કુલ ક્ષેત્રફળ 6986 સ્કેવર યાર્ડની ઇ હરાજી કરવામાં આવશે. જેની રિઝર્વ કિંમત 4,50,000 અને તેની ઇએમડી 45,00,000 રાખવામાં આવી છે. જ્યારે બિડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 નક્કી કરવામાં આવી છે.

Auction Today : અમદાવાદના બાવળામાં ઔદ્યોગિક  હેતુ માટેની બિન-ખેતી જમીનની ઇ-હરાજી , જાણો તમામ વિગતો
Ahmedabad E-Auction

Follow us on

ભારત સરકાર નાણાં મંત્રાલય, ઋણ વસુલી અધિકરણ -1 દ્વારા ઇ-હરાજી/વેચાણ નોટિસ આપવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાલા ગામમાં ઔદ્યોગિક હેતુ માટે બિન-ખેતી જમીનના ભાગ, 6 -7, વિરેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સર્વે નંબર -4 પૈકી ગામ ખાતા નંબર – 36, કુલ ક્ષેત્રફળ 6986 સ્કેવર યાર્ડની ઇ હરાજી કરવામાં આવશે. જેની રિઝર્વ કિંમત 4,50,000 અને તેની ઇએમડી 45,00,000 રાખવામાં આવી છે. જ્યારે બિડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 નક્કી કરવામાં આવી છે.

ઇ- હરાજી તારીખ 29.03.2023 ના રોજ 12 થી 01 નક્કી કરવામાં આવી છે

આ પ્લોટની નિરીક્ષણની તારીખ :13.03.2023 સવારે 11. 30 થી 4.30 સુધી રાખવામાં આવી છે. જયારે દસ્તાવેજ અપલોડ કરવાની તારીખ: 27.03. 2023 સાંજે 4 વાગ્યા સુધી રાખવામાં આવી છે. ઇ- હરાજી તારીખ 29.03.2023 ના રોજ 12 થી 01 નક્કી કરવામાં આવી છે.

જેમાં આવકવેરા ધારો 1961ની બીજી યાદીના નિયમ 38, 52(2) સહિત વંચાણે લેતા બેંક અને ફાયનાનસિયલ ઇન્સ્ટીટયુન્સના લેણાની વસૂલાતનો કાયદો 1993 હેઠળ વેચાણની જાહેરાત આપવામાં આવી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ ઉપરાંત મેસર્સ પુષ્પદત્ત કોમટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ, સાદીરામ એસ્ટેટ, રોઝવેલ્સ પોલીમર્સ લિમિટેડ અને અન્ય પાસેથી રૂપિયા 68, 70,49,927 નામદાર પરિસાઇડિંગ ઓફિસરમ ડીઆરટી 1 દ્વારા જાહેર કરવામાં આવેલ વસૂલી સર્ટિફિકેટ મુજબ ચૂકવવા પાત્ર રકમ વત્તા વ્યાજ અને ખર્ચની વસૂલી માટે ઇ- હરાજી નોટિસ આપવામાં આવી છે.

 

Ahmedabad Bavla E-Auction Detail

આ ઇ-હરાજી વેબસાઇટ https://www/drt.auctiontiger.net પરથી ઇલેક્ટ્રોનિક મોડથી કરવામાં આવશે. ઇચ્છુક બીડરોએ ભાગ લેવા માટે સર્વિસ પ્રોવાઇડર પાસે વહેલી તકે નોંધાવી કરાવી દેવી અને ઇ-હરાજીમાં ભાવ લેવા યુઝર્સ -આઇડી તથા પાસવર્ડ મેળવી લેવા. ઇએમડી 27.03. 2023 સુધી નીચે આપેલ વિગતો મુજબ આરટીજીએસ/ એનઇએફટી દ્વારા જમા કરાવવાની રહેશે.

મિલકતો ઉપર મુજબના દરેલ લોટ 01 માં આપેલ અનામત કિંમત મુજબ લેવામાં આવશે. સમગ્ર હરાજી દરમ્યાન બીડર પોતાની ઓફરમાં 1,00, 000ના ગુણાંકમાં વધારો કરી શકશે. મિલકતનું જેમ છે ત્યાં જ્યાં છે ના આધારે તેમજ ઇ -હરાજીની એજન્સીની અધિકૃત વેબસાઇટ પર પ્રકાશિત અન્ય શરતો અને નિયમોને આધીન વેચાણ થશે.

આ પણ વાંચો : Gujarati Video : NIA દ્વારા ઝડપાયેલા શખ્સની SOG ઓફિસે પૂછપરછ કરવામાં આવી, શંકાસ્પદ બાબતો સામે ન આવતા યુવકને મુક્ત કરી દેવાયો

Published On - 8:28 pm, Tue, 21 February 23

Next Article