Auction Today: અમદાવાદના ઓઢવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમમાં ફ્લેટની ઇ- હરાજી, જાણો વિગતો

|

Apr 07, 2023 | 8:16 PM

ગુજરાતના અમદાવાદમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે  ફ્લેટ ની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ઓઢવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમ અમદાવાદમાં ફ્લેટની ઇ- હરાજી ની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું ક્ષેત્રફળ 37.30 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  9,85,000 રાખવામાં આવી છે.

Auction Today: અમદાવાદના ઓઢવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમમાં ફ્લેટની ઇ- હરાજી, જાણો વિગતો
Ahmedabad Odhav E Auction

Follow us on

ગુજરાતના અમદાવાદમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે  ફ્લેટ ની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ઓઢવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમ અમદાવાદમાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું ક્ષેત્રફળ 37.30 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  9,85,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 98,500 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે. જ્યારે ઇ- હરાજી  : 25.04.2023  સવારે 1.00 થી 3. 00 વાગ્યે સુધી છે.

Ahmedabad Odhav E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

 

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટમાં રખડતા શ્વાને વૃદ્ધને બચકા ભરતા વૃદ્ધને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article