Gujarati NewsGujaratAhmedabadAmcs pre monsoon activity washed away by heavy rain ahmedabad bhare varsad ne karan e amc ni pre monsoon kamgiri ni khuli poll road par masmota khada thi vahanchalako pareshan
ભારે વરસાદને કારણે AMCની પ્રિ-મોન્સુન કામગીરીની ખુલી પોલ, રોડ પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં એક કલાકમાં 1 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદે AMCની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી દીધી છે. સાયન્સ સિટી રોડ પર મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર TV9 […]
અમદાવાદમાં એક કલાકમાં 1 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદે AMCની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી દીધી છે. સાયન્સ સિટી રોડ પર મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો