અમદાવાદ: SVP હોસ્પિટલમાં કથળી રહેલુ વહીવટી તંત્ર, કોઈને દર્દીઓની પડી જ નથી!

|

Sep 28, 2020 | 6:09 PM

અમદાવાદની SVP હોસ્પિટલમાં કથળી રહેલુ વહિવટી તંત્ર, 1000 બેડથી શરુ કરેલી હોસ્પિટલમાં હવે નામના 650 બેડ રહ્યા છે. દર્દીઓને મોટેભાગે કેટલાય દિવસોથી હાઉસફુલના પાટીયા બતાવાય છે. તબિબોને કામ કરવામાં અણગમો કે કોર્પોરેશનની સારવાર આપવાની દાનત નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજીવગુપ્તાના સંકલન સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલના સ્ટાફ […]

અમદાવાદ: SVP હોસ્પિટલમાં કથળી રહેલુ વહીવટી તંત્ર, કોઈને દર્દીઓની પડી જ નથી!

Follow us on

અમદાવાદની SVP હોસ્પિટલમાં કથળી રહેલુ વહિવટી તંત્ર, 1000 બેડથી શરુ કરેલી હોસ્પિટલમાં હવે નામના 650 બેડ રહ્યા છે. દર્દીઓને મોટેભાગે કેટલાય દિવસોથી હાઉસફુલના પાટીયા બતાવાય છે. તબિબોને કામ કરવામાં અણગમો કે કોર્પોરેશનની સારવાર આપવાની દાનત નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજીવગુપ્તાના સંકલન સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલના સ્ટાફ અને જુની VSનો ઉપયોગ શા માટે નથી કરાતો તેવા પણ સવાલો આ સ્થિતીમાં ઉભા થયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:39 am, Thu, 28 May 20

Next Article