અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની મોટી ઘટના, 8 દર્દીઓના મોત, CM રૂપાણીએ ઘટનાની લીધી ગંભીર નોંધ

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ભીષણ આગ લાગતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા છે. એક દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાની સીએમ રૂપાણી પણ ગંભીર નોંધ લીધી છે […]

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની મોટી ઘટના, 8 દર્દીઓના મોત, CM રૂપાણીએ ઘટનાની લીધી ગંભીર નોંધ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:03 PM

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ભીષણ આગ લાગતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા છે. એક દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાની સીએમ રૂપાણી પણ ગંભીર નોંધ લીધી છે અને CMO પાસેથી ઘટના અંગેની તમામ માહિતી લીધી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:02 am, Thu, 6 August 20